શું આવી ગયો છે ખરીદીનો સમય?

ગયા મહિને 21 જુલાઇને બાદ કરતા આખો મહિનો આઇટી ઇન્ડેક્સે સારો દેખાવ કર્યો. ઇન્ફોસિસના શેર રિઝલ્ટ્સ બાદ તૂટ્યા છતાં, ગયા એક મહિનામાં આઇટી શેરોએ નિફ્ટીના 3.5 ટકાની તુલનાએ 5 ટકા રિટર્ન આપ્યું. એ પણ તેવા સમયે કે જ્યારે આઇટી કંપનીઓના રિઝલ્ટ્સ બજારની અપેક્ષા મુજબ હતા અથવા તેનાથી ઘટીને આવ્યા હતા.

Published: August 3, 2023, 09:40 IST

શું આવી ગયો છે ખરીદીનો સમય?