રિયલ્ટી સ્ટોકમાં રોકાણ કરવું કે રાહ જોવી?

રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓમાં FPIsના રોકાણની રકમ વધીને રૂ. 81,577 કરોડ થઈ છે... વિદેશી રોકાણકારો દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણનો આ આંકડો 2023ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે… આખરે, વિદેશી રોકાણકારો આ ક્ષેત્રમાં શું જોઈ રહ્યા છે અને તમારે પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, ચાલો સમજીએ.

Published: October 4, 2023, 11:43 IST

રિયલ્ટી સ્ટોકમાં રોકાણ કરવું કે રાહ જોવી?