નિફ્ટીની કઇ કંપનીઓએ ઇન્ડેક્સ કરતાં ઓછું રિટર્ન આપ્યું?

નિફ્ટીની 50 કંપનીમાંથી 22 કંપનીતો 2023 અન્ડરપર્ફોર્મર રહી છે. એટલે કે ઇન્ડેક્સની તુલનાએ ઓછું રિટર્ન આપ્યું છે. આ સાંભળીને મનોરંજન ચોંકી ગયો........ તો આવો જાણીએ કે એવી કઇ કંપનીઓ છે કે જે નિફ્ટીમાં હોવા છતાં ઇન્ડેક્સ કરતાં ઓછું રિટર્ન આપ્યું છે. આની પાછળ શું કારણ છે અને શું આ કંપનીઓની મદદથી પોર્ટફોલિયો તૈયાર કરી શકાય છે? ચાલો જાણીએ

Published: October 26, 2023, 15:50 IST

નિફ્ટીની કઇ કંપનીઓએ ઇન્ડેક્સ કરતાં ઓછું રિટર્ન આપ્યું?