દેશમાં હજુ કેમ નથી વધ્યું ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ

દેશમાં ઈલેક્ટ્રિક કારનું વેચાણે હજુ પણ જોઇએ તેવી સ્પીડ પકડી નથી.... તમે આ વાતનો અંદાજો તે હકીકતથી લગાવી શકો છો કે ફેબ્રુઆરી 2024માં ઈલેક્ટ્રિક કારનું વેચાણ 5 મહિનાના નીચા સ્તરે આવી ગયું હતું, આની સામે 2023માં 90 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી ... આ આંકડાઓ જોતા, એવું લાગે છે કે ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ સ્વિચ કરવામાં લાંબો સમય લાગશે. .... તો શા માટે ઈલેક્ટ્રિક કારનું વેચાણ ધીમું પડી રહ્યું છે? વેચાણ વધારવા માટે સરકાર અને કંપનીઓ શું પગલાં લઈ રહી છે? આ ક્ષેત્રમાં રોકાણની વ્યૂહરચના કેવી રીતે તૈયાર કરવી જોઈએ? ચાલો સમજીએ

Published: April 8, 2024, 13:22 IST

દેશમાં હજુ કેમ નથી વધ્યું ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ