ફટાફટ બેંક એકાઉન્ટ સાથે લિંક કરી દો તમારો મોબાઈલ નંબર, નહીંતર આવશે પસ્તાવાનો વારો

તમારા તમામ બેંક એકાઉન્ટ્સને વેરિફાઈડ ઈમેલ અને મોબાઈલ નંબર સાથે લિંક કરો... જેથી તમે તમારા એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલા તમામ ટ્રાન્ઝેક્શન અથવા તમારા ખાતા સંબંધિત કોઈપણ ફેરફારો વિશે તરત જ જાણી શકો... તેથી સતર્ક રહો અને તમારા પૈસા સુરક્ષિત કરતા રહો.

Published: November 9, 2023, 13:35 IST

ફટાફટ બેંક એકાઉન્ટ સાથે લિંક કરી દો તમારો મોબાઈલ નંબર, નહીંતર આવશે પસ્તાવાનો વારો