મલ્ટીપલ UPI ID રાખતા પહેલા જાણી લો તેની સાથે જોડાયેલા રિસ્કને

અલગ-અલગ પ્લેટફોર્મ પર પેમેન્ટની સરળતા માટે, લોકો તેના પર UPI ID બનાવે છે… આ ચક્કરમાં ઘણા UPI ID બની જાય છે… આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થઈ શકે છે કે શું આટલા બધા UPI ID રાખવા યોગ્ય છે? સેફ્ટી અને સિક્યોરિટીને લઈને ચિંતા થઈ શકે છે.. તો ચાલો મેળવીએ આ પ્રશ્નનો જવાબ…

Published: December 4, 2023, 10:00 IST

મલ્ટીપલ UPI ID રાખતા પહેલા જાણી લો તેની સાથે જોડાયેલા રિસ્કને