લોભામણી લાલચમાં કરેલી ખરીદી પડી શકે છે ભારે!

ક્યારેક દવા, ક્યારેક લોન, ક્યારેક ક્રેડિટ કાર્ડ, ક્યારેક ટ્રાવેલ પેકેજ.. એટલે કે તમારા પર કોઈને કોઈ રીતે પ્રોડક્ટ ખરીદવાનું દબાણ કરવામાં આવે છે. માલ વેચવાની આ પદ્ધતિને કહેવામાં આવે છે પુશ સેલિંગ…લોકો પુશ સેલિંગની જાળમાં ફસાઈ જાય છે અને તે વસ્તુઓ ખરીદે છે જેની તેમને જરૂર નથી.

Published: August 10, 2023, 13:18 IST

લોભામણી લાલચમાં કરેલી ખરીદી પડી શકે છે ભારે!