મોંઘવારી વચ્ચે રિસેલ પ્રોપર્ટી બની શકે છે ફાયદાનો સોદો

તમે ઘર ખરીદવા માંગો છો, પરંતુ પ્રોપર્ટી માર્કેટમાં અત્યારે તેજીનો પવન ફૂંકાયેલો છે.. તેજીના આ તબક્કામાં પ્રોપર્ટીના ભાવ પણ આસમાનને આંબી રહ્યા છે... આવી સ્થિતિમાં તમારા બજેટ માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે રિસેલ પ્રોપર્ટી.. કેવી રીતે? જુઓ આ રિપોર્ટ…

Published: July 26, 2023, 12:47 IST

મોંઘવારી વચ્ચે રિસેલ પ્રોપર્ટી બની શકે છે ફાયદાનો સોદો