મકાન ખરીદતા પહેલા ખાસ ચકાસો તેની કન્સ્ટ્રક્શન ક્વૉલિટી

જો તમે ઘર કે ફ્લેટ બુક કરાવતા પહેલા થોડું રિસર્ચ કરશો તો તમે સમસ્યાઓથી બચી શકો છો... બુકિંગ કરતા પહેલા તમારે પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવી જોઈએ...ત્યાં હાજર સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી કન્સ્ટ્રક્શન ક્વૉલિટીનું સર્ટિફિકેટ માંગી શકો છો....તમારી મહેનતના પૈસા ફસાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, મકાન ખરીદતા પહેલા કન્સ્ટ્રક્શન ક્વૉલિટી તપાસવી જરૂરી છે..

Published: September 21, 2023, 15:17 IST

મકાન ખરીદતા પહેલા ખાસ ચકાસો તેની કન્સ્ટ્રક્શન ક્વૉલિટી