તમારા ક્રેડિટ કાર્ડના બેનિફિટ્સ એક વખત ચેક કરી લેજો !!

સૌથી વધુ લોકપ્રિય ક્રેડિટ કાર્ડ્સ પર ઉપલબ્ધ લાભો ઘટી રહ્યા છે. કેટલાક બેઝિક કાર્ડ્સમાં, એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસ દૂર કરવામાં આવી છે, જ્યારે કેટલાક કાર્ડ્સમાં, ત્રિમાસિક, માસિક ધોરણે ચોક્કસ રકમ ખર્ચ્યા પછી જ ફ્રી લાઉન્જ એક્સેસ ઉપલબ્ધ છે.

Published: November 22, 2023, 10:28 IST

તમારા ક્રેડિટ કાર્ડના બેનિફિટ્સ એક વખત ચેક કરી લેજો !!