શું તમે જાણો છો મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી પર ક્યારે-કેટલો ટેક્સ લાગે છે?

મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે એક સારું સાધન માનવામાં આવે છે... તેમાં કરેલા રોકાણ પરનું રિટર્ન એટલે કે નફો કરના દાયરામાં આવે છે... આવકવેરા કાયદા હેઠળ, તેને આવક તરીકે ગણવામાં આવે છે, જેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે... ટેક્સની ગણતરી ફંડના પ્રકાર અને તેમાં તમારા હોલ્ડિંગ સમયગાળા પર આધારિત છે...

Published: January 2, 2024, 09:07 IST

શું તમે જાણો છો મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી પર ક્યારે-કેટલો ટેક્સ લાગે છે?