ઓલ્ડ ટેક્સ રેજિમ કે ન્યૂ ટેક્સ રેજિમ? તમારા માટે કઈ છે યોગ્ય?

જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ રોકાણ કરવા નથી માંગતા, તો તમે ન્યૂ ટેક્સ રેજિમમાં જઈ શકો છો, જ્યાં ટેક્સ રેટ ઓછા છે.. પરંતુ તેમાં કોઈ એગ્ઝમ્પશન અને ડિડક્શન નથી. જો તમારી પાસે હોમ લોન છે, HRAનો લાભ મેળવો છો. 80C અને NPSમાં રોકાણ કરો છો તો ઓલ્ડ ટેક્સ રેજિમ જ યોગ્ય રહેશે.

Published: January 11, 2024, 13:15 IST

ઓલ્ડ ટેક્સ રેજિમ કે ન્યૂ ટેક્સ રેજિમ? તમારા માટે કઈ છે યોગ્ય?