• વધતી કિંમતોએ સોનાના ચાહકોને કર્યા નિરાશ

    કેમ ઘટી રહી છે સોનાની માંગ?

    કૂદકેને ભૂસકે વધતા સોનાના ભાવે તેની માંગ પર ગ્રહણ લગાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે જેમજેમ સોનાનો ભાવ દરરોજ તેની સર્વોચ્ચ સપાટી વટાવી રહ્યો છે. તેમતેમ તેનું લોકોમાં આકર્ષણ ઘટી રહ્યું છે. તેની માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

  • તમારા દરેક ખર્ચા અને રોકાણ પર છે આવકવેરા વિભાગની નજર

    IT વિભાગની નજરથી બચવું છે મુશ્કેલ!

    તમારી દરેક મોટી નાણાકીય દેવડદેવડની આવકવેરા વિભાગને હોય છે જાણ. પરંતુ ડરવાની જરૂર નથી જો તમે તમારી આવક અને રોકાણને કમાણીથી જસ્ટીફાય કરો છો તો. પરંતુ જો કમાણી અને ખર્ચમાં તફાવત આવ્યો તો આવક વેરા વિભાગ ફટકારશે નોટિસ.

  • વીમો નહીં લો તો હોમ લોન નહીં આપીએ, બેન્ક તમને આવું કહી શકે?

    બેંક પાસેથી લોન લો, વીમો નહીં

    બેંકનું મુખ્ય કામ આમ તો મૂડી એકઠી કરવાનું અને લોન આપવાનું છે. પરંતુ આજકાલ બેંકના કર્મચારી પોતાનું મુખ્ય કામ ભૂલી વીમા એજન્ટ બની ગયા હોય તેવું લાગે છે. બેંકમાંથી લીધેલી હોમ લોન પર તેમની જ બેંકમાંથી વીમો લેવા માટે ફરજ પાડતા જોવા મળે છે.

  • ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ ખરીદતા પહેલાં કઈ બાબતોનું રાખશો ધ્યાન?

    આવી રીતે કરો સ્માર્ટ શોપિંગ

    કોઈ પણ હોમ એપ્લાયન્સિસ ખરીદતી વખતે ઘમી બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.જેમાં તેના ફીચર્સ, તેનું રેટીંગ, વૉરંટી અને સર્વિસ ઉપરાંત તેની કિંમત. આ તમામ બાબતેની ચકાસણી કર્યા બાદ કરવું જોઈએ સ્માર્ટ શોપિંગ.

  • ડરાવી-ધમકાવી ઠગાઈ કરે છે ક્રિમિનલ માઈન્ડેડ લોકો

    સાવધાન...ક્યાંક લૂંટી ના લે આ કૉલ?

    ડર અને લાલચને હથિયાર બનાવી લોકોને લૂંટવા અવનવા કીમિયા અપનાવે છે સાયબર ઠગ. પરંતુ કેટલીક બાબતોની જાણકારી અને તમારી સાવચેતી તમને બચાવી શકે છે સાઈબર ક્રાઈમથી. કેવી રીતે? જાણો આ રીપોર્ટમાં.

  • ભારતીય શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ રહ્યું

    શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ રહ્યું

    સેન્સેક્સ 61904ના સ્તરે બંધ રહ્યું જ્યારે નિફ્ટી 50 ઘટીને 18297ના સ્તરે બંધ રહી.

  • સિંગલ પ્રીમિયમ પૉલિસીની કેમ વધી ચમક?

    સિંગલ પ્રીમિયમ પૉલિસીની કેમ વધી ચમક?

    જીવન વીમા કંપનીઓના કારોબારમાં સિંગલ પ્રીમિયમ પૉલિસીની સતત વધી રહી છે માંગ. સિઝનલ રોજગાર કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોની બની ગઈ છે પહેલી પસંદ. કોના માટે છે ફાયદાકારક આ પૉલિસી જુઓ આ રીપોર્ટમાં

  • ઈ-કોમર્સ સાઈટનો ઉપયોગ કેવી રીતે થશે ફાયદાકારક ?

    પ્રાઈમ મેમ્બરશીપ કરાવી શકે છે ફાયદો

    ઈ-કોમર્સે આપણી જીંદગી સરળ તો કરી દીધી છે. પરંતુ તેને આપણી બચત ઉપર ફેરવી દીધી છે કાતર. ત્યારે ઈ-કોમર્સ સાઈટ્સ પર મળતી પ્રિમિયમ મેમ્બરશીપનો ઉપયોગ કરી તમે તમારી સેવિંગ્સ જાળવી શકો છો.

  • સોમવારે અદાણીના શેરોમાં અફરાતફરી કેમ રહી?

    સોમવારે અદાણીના શેરોમાં અફરાતફરી કેમ રહી

    ગ્લોબલ ઇન્ડેક્સ સર્વિસ પ્રોવાઇડર MSCIએ મે મહિના માટે અદાણી ગ્રૂપની બે કંપની અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના રેટિંગ ઘટાડ્યા છે. અદાણી ટોટલ ગેસનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવ્યું છે જ્યારે અદાણી ટ્રાન્સમિશનનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે.

  • ઘર ખરીદવા ડાઉન પેમેન્ટ સહિતની નાણાકીય જવાબદારીનું કેવી રીતે કરશો પ્લાનિંગ ?

    ઘરી ખરીદવા કેવી રીતે કરશો પ્લાનિંગ

    ઘર ખરીદવું એ એક મોટી નાણાંકીય જવાબદારીનું કામ છે. જેના માટે થોડા વર્ષો પહેલાથી કરવું પડે છે પ્રોપર પ્લાનિંગ. ડાઉન પેમેન્ટનો જુગાડ હોય કે પછી હોમ લોન EMIની બજેટ પર પડતી અસર, ઘર ખરીદવા જોવી પડે છે લાંબી રાહ.