રિઝર્વ બેન્કે (RBI) સૉવરિન ગોલ્ડ બોન્ડ (SOVEREIGN GOLD BOND)ના રોકાણકારોને પ્રિ-મેચ્યોરિટીનો વિકલ્પ આપ્યો છે.
ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે કે સરકારી જામીનગીરીઓ સરકારના ડેટ સાધનો હોય છે. આને જી-સેક પણ કહેવાય છે. અને તેનું ખરીદ-વેચાણ થાય છે.
બેંક ખાતાની જેમ જ રિઝર્વ બેંક RDG એકાઉન્ટ પણ લાંબા ગાળા માટે હોય છે. નિર્ધારિત તારીખે રોકાણકારના ખાતામાં આપમેળે જ વ્યાજની રકમ આવી જાય છે.
સરકારને હવે તમારી પાસેથી લોન લેવામાં કોઇ વાંધો નથી. રિઝર્વ બેંકે આના માટે મંજૂરી આપી છે. પરંતુ, તેમાં તમને પણ ફાયદો છે.
એન્ટરપ્રાઇઝ વેલ્યૂ કે EVથી જ ખબર પડે છે કે કોઇ કંપનીની અસલ કિંમત શું છે. ઘણાં લોકો માર્કેટ કેપથી કંપનીની કિંમતનો અંદાજો લગાવે છે.
શું હોલ્ડિંગ કંપનીઓના શેર સસ્તા હોય છે અને શું ખરેખર તેમાં કમાણીની તક મળશે..છેવટે આ કંપનીઓ કરે છે શું?
રોકાણકારોનો એક મોટો વર્ગ રિટર્નના બદલે પૈસાની સેફ્ટીને વધારે મહત્વ આપે છે...સ્વાભાવિક છે કે FD તેમની પહેલી પસંદ હોય છે