Home >
Hyundai Motors ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવી SUV લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલા, કંપનીએ ક્રિકેટર હાર્દિક પંડ્યાને નવી SUVના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે.
મારુતિ સુઝુકીની નવી આવનારી MPV ઈનોવા હાઈક્રોસ પર આધારિત હશે, જે પરીક્ષણ દરમિયાન ઘણી વખત નજરે પડી છે.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ તાજેતરમાં બજારમાં તેના જાણીતા સ્કૂટર એક્ટિવાના નવા H-Smart વેરિઅન્ટને લોન્ચ કર્યું હતું. હવે કંપનીએ તેના Dio H-Smartની કિંમતો પણ જાહેર કરી છે.
Hero MotoCorp એ દેશમાં Hero Passion Plus ને નવા રિફ્રેશ્ડ 100cc અવતારમાં રજૂ કર્યું છે. કંપનીનું આ મોડલ ત્રણ વર્ષ કરતાં વધુ સમય બાદ ભારતીય બજારમાં પરત ફર્યું છે. તત્કાલીન BS6 નોર્મ્સના અમલીકરણને કારણે આ બાઇક 2020ની શરૂઆતમાં બંધ કરવામાં આવી હતી
આવનારા કેટલાક મહિના SUV પ્રેમીઓ માટે ખૂબ જ રસપ્રદ રહેવાના છે. ભારતીય બજારમાં આ વર્ષે દિવાળી પહેલા ટાટા મોટર્સની સાથે હ્યુન્ડાઈ અને ટોયોટા જેવી કંપનીઓ તેમની નવી કોમ્પેક્ટ એસયુવી લાવવા જઈ રહી છે.
જ્યારે પણ ઑફ-રોડિંગની વાત આવે છે, ત્યારે માત્ર થોડીક જ કાર ધ્યાનમાં આવે છે. અને આ કાર પૈકી એક મહિન્દ્રા થાર, મારુતિ સુઝુકી જીપ્સી છે.
મારુતિ વેગનઆર ફ્લેક્સ-ફ્યુઅલ હેચબેક આ વર્ષની શરૂઆતમાં દિલ્હી ઓટો એક્સપોમાં પ્રદર્શિત થઇ હતી. કંપનીએ ખુલાસો કર્યો હતો કે તે ફ્લેક્સ-ઇંધણ વાહનોને રોલ આઉટ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
Tata Motors એ દેશની પ્રથમ બે સિલિન્ડરવાળી CNG કાર Altroz લોન્ચ કરી છે. અલ્ટ્રોઝ પ્રીમિયમ સેગમેન્ટ સેડાનમાં મારુતિ બલેનો અને ટોયોટા ગ્લાન્ઝા સાથે સીધી સ્પર્ધા કરશે. કિંમતના સંદર્ભમાં, Altroz આ બંને કાર કરતા સસ્તી છે.