Home >
RBI સાયબર ફ્રોડને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે. એટલા માટે RBI હવે ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી અથવા DIGITA બનાવવા જઈ રહી છે.
સીનિયર સીટિઝન દ્વારા બેન્કમાં કરવામાં આવતી FD અને બચત યોજનામાં મૂકવામાં આવતી રકમથી જે વ્યાજ મળે છે, તેના પર ટેક્સ વસૂલીને સરકારે વર્ષ 2023માં Rs 27,000 કરોડથી પણ વધારે આવક મેળવી છે.
ભારતમાં HDFC Bankના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં 31 ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે, 8,091 બ્રાન્ચ અને 20,688 ATMનો સમાવેશ થાય છે. આ નેટવર્ક ભારતનાં 3,872 શહેર અને નગરોમાં ફેલાયેલું છે.
તમારા બાળકનું બેંક ખાતું હોવું જોઈએ કે નહીં..તો Money9 ની સલાહ હશે કે જો બાળક સહી કરી શકે તો તેનું બચત ખાતું જરૂર ખોલાવું જોઈએ
બજાજ ફાયનાન્સ AAA રેટિંગ ધરાવતી NBFC છે જ્યારે શ્રીરામ ફાયનાન્સ AA રેટિંગ ધરાવે છે. બંનેએ થાપણદારોને FD પર વધારે વ્યાજ કમાવવાની ઑફર કરી છે. હવે અન્ય બેન્કો પણ વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.
IDFC First Bank અને LIC Housing Financeએ RBIની માર્ગદર્શિકા અને વૈધાનિક જોગવાઈઓનું પાલન કર્યું ન હોવાથી દંડ થયો છે.
RBIએ ATM ખાતે UPI દ્વારા કેશ ડિપોઝિટ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના માટે બેન્કોમાં અને ATMમાં કેશ ડિપોઝિટ મશીન (CDM) મૂકવામાં આવશે. આ મશીનમાં UPI એપ્લીકેશનનો ઉપયોગ કરીને રોકડા જમા થઈ શકશે.