Home >
સિલ્વર ETFમાં રોકાણ કરો તો તમે ફિઝિકલ સિલ્વરને રાખવા માટે કરવા પડતા સ્ટોરેજના ખર્ચ અને વીમા પ્રીમિયમ વગેરે ખર્ચાઓથી બચી જાઓ છો.
જુલાઇમાં દુનિયાભરમાં કેન્દ્રીય બેંકોની સોનાની કુલ ખરીદી 7 ટન વધી છે. આ અગાઉ જૂનમાં ખરીદી 59 ટન, મેમાં 5 ટન અને એપ્રિલમાં 19 ટન વધી હતી.
વીતેલા સપ્તાહે Adani, Tata, Zee, Airtel, Indigo, LIC, GMR અને Murugappa Groupએ કેટલાક મહત્ત્વનાં નિર્ણયો લીધા હતા. જાણવા માટે જુઓ COMPANYNAMA...
મંદી અને મોંઘવારીની વચ્ચે જે રોકાણ ગોલ્ડમાં થવું જોઇતું હતું તે ડોલરમાં થઇ રહ્યું છે. ડોલર મજબૂત થઇ રહ્યો છે. અને સોનું નબળુ પડી રહ્યું છે.
મોંઘવારી અને મંદીના માર વચ્ચે અનેક દેશોની મધ્યસ્થ બેન્કો સોનાની ધૂમ ખરીદી કરી રહી છે. હાજર બજારમાં સોનાની માંગ વધી છે. છતાં સોનાના ભાવ કેમ ઘટ્યા છે?