Home >
બેન્ક ઑફ ઈન્ડિયાએ HDFC બેન્ક અને SBI કરતાં પણ ઓછા દરે હોમ લોનની સ્કીમ રજૂ કરી છે. તેની ઑફર 31 માર્ચ સુધી માન્ય છે. બેન્કે રૂપટોપ સોલર પેનલ માટે પણ 7% જેટલા નીચા દરે લોનની ઓફર કરી છે.
પર્સનલ લોન ટેન્યોર એવો સમયગાળો છે જેની અંદર લોનની રકમને ચુકવવાની હોય છે. આ સમયગાળાના હિસાબે ઇન્ટરેસ્ટ રેટ વધતો-ઘટતો રહે છે.
instant personal loan લેતા પહેલા લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોને સારીરીતે સમજી લો. ડિજિટલ પ્લેટફોર્મ પર મળનારી લોનનો Interest Rate, Processing Fee અને અન્ય ચાર્જ પર ધ્યાન આપો.
આ એક પાનાનો ડોક્યુમેન્ટ હોય છે જેને તમે સરળતાથી વાંચીને લોનનો ઇન્ટરેસ્ટ રેટ, લોનનો સમયગાળો, પ્રોસેસિંગ ફી, ફોરક્લોઝર ચાર્જિસ અને Late payment fee સહિત બધા ચાર્જિસ અને ફી અંગે જાણી શકો છો.