જેટલા બેન્ક એકાઉન્ટ વધારે, તેટલી માથાકૂટ વધારે

નિષ્ણાતો કહે છે કે, જેટલા ઓછા બેન્ક એકાઉન્ટ રાખશો, તમારા માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવું તેટલું જ વધારે સરળ અને સહજ થઈ જશે.

Published: January 25, 2022, 08:18 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો