સાયબર ઠગથી બચવા સિનીયર સિટીઝન્સ રાખે આટલું ધ્યાન

મોટાભાગે સીનિયર સિટીઝન્સ ટેક સેવી નથી હોતા,, તેમને ખબર નથી હોતી કે વીજળી બિલ કે કેવાયસીના નામે કોઈ તેમને છેતરી શકે છે. માટે જ જ્યારે અજાણ્યા નંબરથી કોઈ કૉલ આવે,, જેમાં વીજળી કાપવાનો, બેંક એકાઉન્ટ બંધ કરવાનો ડર ઉભો કરવામાં આવે છે તો સીનિયર સિટીઝન્સ ગભરાઈ જાય છે. સાયબર ઠગ આ જ ડરનો ફાયદો ઉઠાવે છે..

Published: September 13, 2023, 09:16 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો