બેંક એકાઉન્ટ ખોલતી વખતે નિયમો-શરતો જરૂર વાંચો

મોટાભાગના લોકો ખાતું ખોલાવતી વખતે માત્ર ડિટેલ ભરીને સહી કરી નાંખે છે. તેઓ ફોર્મના નિયમો અને શરતો વાંચવાને ઝંઝટ માને છે. પરંતુ આમ કરવું બિલકુલ ખોટું છે. ખાતું ખોલાવતી વખતે, તમારે ફોર્મમાં લખેલી શરતો વાંચી લેવી જોઈએ.

Published: October 18, 2023, 13:26 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો