ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લેતા પહેલા જાણી લો અનસિક્યોર્ડ લોનના જોખમ

બેંકો અને NBFCએ બિઝનેસ અને આવક વધારવા માટે અનસિક્યોર્ડ લોનનું આડેધડ વિતરણ કર્યું... આનાથી ધંધામાં વધારો તો થયો પરંતુ જોખમો પણ ઉભા થયા... તેને રોકવા માટે RBIને પોતે જ કડક થઈ અનસિકોર્ડ લોન પર લગામ કસવી પડી... આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે અનસિક્યોર્ડ લોન શું છે... તેને શા માટે ટાળવી જોઈએ અને RBIના નિર્ણયની તમારા પર શું અસર પડશે...

Published: January 3, 2024, 13:36 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો