ફ્લાઇટ કેન્સલ થાય તો પેસેન્જરને શું મળે?

DGCA એ એરલાઇન્સ માટે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે. આ પ્રોજિસર અંતર્ગત એરલાઈન્સે ફ્લાઈટમાં વિલંબ થવા પર રિયલ ટાઈમ અપડેટ આપવાનું રહેશે. જો ફ્લાઇટ 3 કલાકથી વધુ મોડી પડે તો એરલાઈને તે ફ્લાઇટ કેન્સલ કરવી પડશે

Published: February 7, 2024, 12:27 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો