પૉલિસી લેતી વખતે માહિતી છુપાવશો તો થશે નુકસાન

પૉલિસી લેતી વખતે તમારી મેડિકલ હિસ્ટ્રીનો જરૂર ઉલ્લેખ કરો અને આના માટે એજન્ટના ભરોસે ન રહો. એક ખોટી જાણકારી તમારી પૉલિસીને રદ્દ પણ કરાવી શકે છે.

Published: January 25, 2022, 04:19 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો