પર્સનલ લોન ક્યાંથી લેશો? બેન્ક કે NBFC પાસેથી?

નાણાકીય સંસ્થાઓ તમને પર્સનલ લોન આપવા માટે તૈયાર જ છે, પરંતુ તમારે રાખવું પડશે અમુક બાબતોનું ધ્યાન. નહીંતર વ્યાજ ભરી-ભરીને થાકી જશો.

Published: January 25, 2022, 04:33 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો