લોન ગૅરન્ટર બનતા પહેલાં આટલું ધ્યાન રાખજો

આગ્રાનો અચલ મુશ્કેલીમાં મુકાઇ ગયો. બેંક તરફથી એવા ફોન આવે છે કે તેમના નામે 20 લાખ રૂપિયાની વસૂલાતની નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે.

Published: January 25, 2022, 07:34 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો