રોકાણકારને ફક્ત એક એક્ઝિટ લોડ જ ચૂકવવો પડે છે એટલે કે તે જ્યારે યુનિટ વેચે છે ત્યારે તેણે આ ફી ચૂકવવી પડે છે. આ ફી વિશે વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો
જો પ્રમોટરને શેર ગીરવે મૂકીને દેવું કરવાની જરૂર પડે, તો રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું, તે જાણો મની જ્ઞાનના આ વીડિયોમાં….
મની જ્ઞાનનો આ વીડિયો જુઓ અને સમજો કે, કંપની સાથે સંકળાયેલા સમાચાર બહાર આવ્યા પછી તેના કાઉન્ટરમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ….
મ્યુચ્યુઅલ ફંડ કંપની કોઇ સ્કીમમાં જે રકમનું સંચાલન કરે છે તેને AUM કહેવામાં આવે છે. AUM વિશે વધારે જાણવા આ વીડિયો આખો જુઓ.
IPO હોય કે બાયબેક, બુક બિલ્ડિંગની ઘણી ચર્ચા થતી હોય છે. પરંતુ આખરે આ બુક બિલ્ડિંગ શું હોય છે? જાણો આ વીડિયોમાં
મોટાભાગના ઇક્વિટી ફંડ તેની રોકાણની રીતોના આધારે ઓળખાય છે જેમ કે વધારે કિંમત અને મૂડીકરણવાળી કંપનીઓમાં પૈસા લગાવનારા લાર્જ કેપ ફંડ.
કોઇ સ્ટાર્ટઅપનો શેર યોગ્ય કિંમતે મળી રહ્યો છે કે નહીં જાણવા માટે EVને સમજવું ઘણું જરૂરી છે. ઇવી વિશે વધારે જાણવું હોય તો આ વીડિયો આખો જુઓ