મની ટાઈમઃ જુઓ સેન્સેક્સ, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ, IT રિટર્ન અને ક્રેડિટ કાર્ડની ખબર

ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલો ખર્ચ થયો? સેન્સેક્સ અને સોનું કેટલા વધ્યા? ગુજરાતના એરપોર્ટ પર કેટલો ટ્રાફિક નોંધાયો? ITR ફાઈલ કરવા માટે કયા ફોર્મ ભરવા પડશે? મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIPનો હિસ્સો કેટલે પહોંચ્યો?

Published: December 26, 2023, 15:41 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો