કાર માટે કેટલો જરૂરી છે કૉમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ?

કાર ઈન્સ્યોરન્સ અંગે મોટાભાગના લોકોના મનમાં પ્રથમ વિચાર આવે છે તે છે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ...એટલે કે તે ઈન્સ્યોરન્સ જે વાહન ચલાવવા માટે કાયદેસર રીતે જરૂરી છે.. આ ઉપરાંત પણ તમારી કાર માટે કૉમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સની જરુરિયાત રહે છે,, અને તેના સાથે કેટલાક એડ ઓન કવર પણ…

Published: September 6, 2023, 09:28 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો