Add-on Credit Card શું છે? તે કેવી રીતે કામ કરે છે?

Add-on Credit Cardને સપ્લીમેન્ટરી કાર્ડ અથવા સેકન્ડરી કાર્ડ પણ કહેવામાં આવે છે... જે વાસ્તવમાં તમારા પ્રાઇમરી ક્રેડિટ કાર્ડનું એક્સ્ટેંશન છે... એટલે કે, તમે તમારા ક્રેડિટ કાર્ડ સાથે બીજું એક કાર્ડ લઈ શકો છો... અને તે જ કાર્ડને - Add-on Credit Card કહે છે

Published: March 27, 2024, 09:16 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો