AMC શું છે અને તે કરાવવાથી શું ફાયદો થાય?

એસી, ફ્રિજ, વોશિંગ મશીન, આરઓ જેવા ઇક્વિપમેન્ટ માટે તમે AMC કરી શકો છો. AMCની સુવિધા OEM કે તેનો કોઇ સર્વિસ પ્રોવાઇડર આપે છે.

Published: March 9, 2023, 05:50 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો