Home >
માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ ભલે ઘટવાનો શરૂ થઇ ગયો હોય...પરંતુ કાપડના ભાવ ઘટવાના બદલે વધી રહ્યા છે.
જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવો કેટલે પહોંચ્યો? છેલ્લાં છ સપ્તાહમાં તુવેર અને અડદની દાળ કેમ થઈ મોંઘી? આવી તમામ મહત્ત્વની ખબર જાણવા માટે જુઓ MONEY TIME....
અલગ અલગ સ્ટડીઝ એ જણાવે છે કે ઓવરસ્પેન્ડિંગની સમસ્યાને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી અને ઇમોશનલ અંડર સ્ટેન્ડિંગ દ્વારા દૂર કરી શકાય છે.
વધતી મોંઘવારીના આ સમયમાં એકબાજુ સેટેલાઇટ ચેનલ જોવાનું મોંઘું થઇ ગયું છે તો બીજી બાજુ ઓટીટી પ્લેટફૉર્મ્સનું સબ્સ્ક્રિપ્શન પણ સસ્તું નથી રહ્યું.
સૌથી પહેલા એનર્જી રેટિંગનું ધ્યાન રાખો. યોગ્ય એનર્જી રેટિંગવાળા ઇક્વિપમેન્ટ ઓછી વીજળી ખાય છે
AC જુનું થઇ ગયું હોય અને મેન્ટેનન્સ પર જો વાર્ષિક એટલો બધો ખર્ચ થાય કે તે ખર્ચમાં નવા ACના બે-ત્રણ હપ્તા ભરાઇ જાય તો પછી ACને બદલવું યોગ્ય રહેશે.