• આ 25 શેર્સમાં T+0 settlement શરૂ

    T+0 settlement માટે કોઈ પણ રોકાણકાર ભાગ લઈ શકશે, પરંતુ બ્રોકર્સ માટે મર્યાદા રાખવામાં આવી છે. આ સેટલમેન્ટમાં કારોબાર માટે સવારે 9.30થી બપોરે 1.30 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

  • આ કંપનીઓના શેર ખરીદી શકાય?

    ભારત જેવા વિશ્વના મોટા ઓટો માર્કેટમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના બદલે ઈલેક્ટ્રિક વાહનો તરફ રસ વધી રહ્યો છે, તેનાથી બેટરીની માંગ વધી છે...અને આનાથી EV બેટરીના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી કંપનીઓ માટે મોટી તકો ખુલી રહી છે.

  • આવી ગયું વધુ એક ઈન્ડેક્સ ફંડ

    Axis S&P BSE Sensex Index Fundનો NFO 8 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ખુલ્લો છે. રોકાણકારો Rs 500થી રોકાણની શરૂઆત કરી શકે છે.

  • પ્રમોટર્સે પ્રોફિટ બૂકિંગની તક ઝડપી

    શેરબજારમાં તેજીનો લાભ લઈને ખાનગી પ્રમોટર્સ તથા વીમા કંપનીઓએ અને વિદેશી રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગની તક ઝડપી છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે સતત રોકાણ આવી રહ્યું હોવાથી તેમનું હોલ્ડિંગ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

  • નિફ્ટી @25,000 કે @16,000…?

    2023માં Nifty50 ઈન્ડેક્સ લગભગ 20% વધ્યો છે અને 2024માં 15% વધવાની શક્યતા છે. પરંતુ કેટલાક નેગેટિવ પરિબળો જોર પકડશે તો શેરબજારમાં 25 ટકા સુધીનો ઘટાડો પણ આવી શકે છે, એમ JP Morganના સ્ટ્રેટેજિસ્ટ્સે નોંધ્યું છે.

  • શું છે PSU શેર્સમાં તેજીનું કારણ?

    સરકારી કંપનીઓના ઇન્ડેક્સમાં છેલ્લા 6 મહિનામાં લગભગ 40 ટકાનો વધારો નોંધાયો છે. જો બેન્કોને બાદ કરીએ તો લગભગ 8 એવી સરકારી કંપનીઓના શેર છે જે આ સમયગાળા દરમિયાન 100 ટકા કે તેથી વધુ વધ્યા છે. એટલે કે બમણાથી વધુ રિટર્ન આપી ચૂક્યા છે.