• મની ટાઈમ બુલેટિન

    કઈ-કઈ પ્રીમિયમ ચીજવસ્તુઓની માંગ વધી? ગુજરાતના કયા જિલ્લામાં રોકાણકારો વધ્યા? માત્ર 70 રૂપિયામાં ફિલ્મ ક્યાં જોવા મળશે? કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે?

  • મની ટાઈમ બુલેટિન

    કોણે લૉન્ચ કર્યું નંબર વગરનું ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કની લોન મોંઘી થઈ? બેન્ક ઑફ બરોડા FD પર કેટલું વ્યાજ આપે છે? ઓનલાઈન સેલમાં ડિસ્કાઉન્ટ ઘટશે? LICની પૉલિસીનું આકર્ષણ કેમ ઘટ્યું?

  • નંબર વગરનું ક્રેડિટ કાર્ડ

    ખાનગી સેક્ટરની એક્સિસ બેન્ક અને Fibe (અગાઉ EarlySalary તરીકે ઓળખાતી) કંપનીએ ભાગીદારીમાં ભારતમાં પહેલીવાર નંબર વગરનું ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. કોન્ટેક્ટલેસ કાર્ડ બાદ હવે નંબરલેસ ક્રેડિટ કાર્ડ આવ્યું છે. 

  • કાર લોન માટે SBIએ શરૂ કરી જબરજસ્ત ઑફર

    SBI ફેસ્ટિવલ ઑફર હેઠળ કાર લોન લેનાર વ્યક્તિ પાસેથી પ્રોસેસિંગ ફી નહીં વસૂલે. SBI 8.80 ટકાથી 9.70 ટકાની વચ્ચે કાર લોનની ઑફર કરે છે. તેની સ્પેશિયલ સ્કીમ 31 જાન્યુઆરી, 2024 સુધી અમલી રહેશે.

  • સ્માર્ટ શોપિંગ કેવી રીતે કરવી?

    તહેવારોમાં બિનજરૂરી ખર્ચા પર અંકુશ રાખીને ખરીદી કરવામાં ફાયદો છે. ડિસ્કાઉન્ટ, સેલ અને ઓફરના ચક્કરમાં ખોટી શોપિંગ કરનારા વધી રહ્યાં છે. આથી તમારે સ્માર્ટ શોપિંગ કરવાની જરૂર છે.

  • આવી રીતે સમજો સેલનો ખેલ

    ઓનલાઈન શોપિંગમાં સેલના નામે ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે. કંપનીઓ પ્રોડક્ટની કિંમત યથાવત્ રાખીને કે પછી કિંમતમાં નજીવો વધારો કે ઘટાડો કરી સેલનું લેબલ લગાવે છે. સેલના નામે લોકોને ખરીદી માટે ખેંચી લાવવાનો ખેલ ચાલતો હોય છે. કેવી રીતે ?

  • આવી રીતે સમજો સેલનો ખેલ

    ઓનલાઈન શોપિંગમાં સેલના નામે ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે. કંપનીઓ પ્રોડક્ટની કિંમત યથાવત્ રાખીને કે પછી કિંમતમાં નજીવો વધારો કે ઘટાડો કરી સેલનું લેબલ લગાવે છે. સેલના નામે લોકોને ખરીદી માટે ખેંચી લાવવાનો ખેલ ચાલતો હોય છે. કેવી રીતે ? સમજો આ રિપોર્ટમાં