• ક્વિક લોન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું?

    instant personal loan લેતા પહેલા લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોને સારીરીતે સમજી લો. ડિજિટલ પ્લેટફોર્મ પર મળનારી લોનનો Interest Rate, Processing Fee અને અન્ય ચાર્જ પર ધ્યાન આપો.

  • લોનના હપ્તાનો બોજ હળવો થશે?

    ફુગાવાનો દર ઘટીને 5%ની નજીક પહોંચ્યો હોવાથી RBI દ્વારા આગામી અથવા ત્યાર પછીની બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવે તેવી શક્યતા કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કરી છે. અત્યારે રેપો રેટ 6.5% છે.

  • Low ક્રેડિટ સ્કોર હોય તો પર્સનલ લોન મળે?

    ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોઈ શકે છે. 700 થી 900 નો સ્કોર એક સારો ક્રેડિટ સ્કોર માનવામાં આવે છે. આની વચ્ચેનો ક્રેડિટ સ્કોર હશે તો લોન મળવાની શક્યતા વધી જાય છે. સાથે જ વ્યાજ દર પણ ઓછો વસૂલી શકાય છે.

  • ઘર ખરીદવાનો યોગ્ય સમય કયો?

    અત્યારે પ્રોપર્ટીના ભાવ આસમાને છે. હોમ લોનના વ્યાજ દરો પણ ઊંચા છે. આવી સ્થિતિમાં ઘર ખરીદવા જેવો મોટો નાણાકીય નિર્ણય લેવો એક મોટો પડકાર બની જાય છે. પ્રોપર્ટી ખરીદવા માટે કોઈ સેટ રૂલ નથી. જેને ફૂલફિલ કરીને તમે ડ્રિમ હોમનું સપનું પૂર્ણ કરી શકો. પરંતુ કેટલાક ફેક્ટર્સ જરૂર છે. જેની મદદથી તમે એ વાતનો નિર્ણય કરી શકો છો કે ક્યારે તમે ઘર ખરીદી શકો છો.

  • આવી રીતે ઘટાડો લોનનો બોજ

    જે લોકોએ હોમ લોન લીધી છે તેઓ સારી રીતે જાણે છે કે મંથલી ખર્ચમાં હોમ લોનની EMI એક મોટો હિસ્સો ધરાવે છે... આવી સ્થિતિમાં જ્યારે વ્યાજ દર વધે છે અથવા ટેન્યોર લાંબો થાય છે ત્યારે મુશ્કેલી વધી જાય છે... આજે અમે તમને કેટલીક એવી સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે લોનનો બોજ ઓછો કરી શકો છો…