• વધુ ફંડમાં રોકાણ, ફાયદો કે નુકસાન?

    શેરબજાર સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ખૂબ સારું વળતર આપે છે. જેના કારણે ઘણા લોકો સારું ફંડ તૈયાર કરી શક્યા છે. પરંતુ લોકોનો મ્યુચ્યુઅલ ફંડ્સ પર વિશ્વાસ એટલો વધી ગયો છે કે ઘણા લોકો આંખ બંધ કરીને મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે અને ડઝનેક સ્કીમ્સ તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરી દે છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  • ઈક્વિટી ફંડ્સમાં સતત વધતું રોકાણ

    જૂન 2023ના આંકડા અનુસાર, ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ 167 ટકા વધીને રૂ. 8,637 કરોડ નોંધાયું છે.

  • SGB 2023માં રોકાણ કરાય?

    સૉવરિન ગોલ્ડ બૉન્ડ (SGB 2023)ની જૂન સીરિઝ લૉન્ચ થઈ છે. સરકારની આ ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં રોકાણકારોને છેલ્લાં 8 વર્ષમાં 13 ટકા જેટલું વાર્ષિક વળતર મળ્યું છે. પરંતુ શું આગામી વર્ષોમાં પણ આ સ્કીમ આવું ઊંચું વળતર આપી શકશે?

  • મોંઘવારી થઈ રહ્યો છે ઘટાડો

    છૂટક મોંઘવારીનો દર કેટલો થયો? શું RBI વ્યાજ દર વધારશે? ઈનકમ ટેક્સ વિભાગે કોને આપી તક? કયા ફંડ્સ લૉન્ચ થયા? કઈ બેન્કે લોન મોંઘી કરી?

  • ગરમાગરમ ભજિયાની જેમ વેચાશે AC

    કઈ સાઈઝના અને કઈ રેન્જના ACની સૌથી વધુ ડિમાન્ડ છે? LICને ADANI Groupના રોકાણમાં કેટલું નુકસાન ગયું? બેન્કો FDના રેટમાં હજુ વધારો કરશે?