• HRA વગર મેળવો ભાડા પર ટેક્સ છૂટ

    સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..

  • મૃત્યુ બાદ પણ ભરવો પડે છે ટેક્સ

    મૃત વ્યક્તિનું આઇટી રિટર્ન ભરવું જરૂરી છે. ફાઇનાન્સિયલ યરની શરૂઆતથી વ્યક્તિના મૃત્યુ સુધીની ઇનકમને મૃત વ્યક્તિની ઇનકમ માનવામાં આવશે.

  • સમજો ટેક્સનું અટપટું ગણિત

    ટેક્સની વાત આવે એટલે ભલભલાને પરસેવો વળી જાય છે, કારણ કે તેનું ગણિત ખુબ જ અટપટું છે. ત્યારે ટેક્સ સેવિંગ્સ કેવી રીતે કરશો? શું કોઈએ આપેલી ગિફ્ટ પર પણ ટેક્સ લાગે? ઈનકમ ટેક્સ વિભાગ આપણી કઈ આવક અને ખર્ચ પર રાખી રહ્યું છે સીધી નજર? જાણીશું ટેક્સ એક્સપર્ટ ધવલ લીંબાણી પાસેથી..

  • નોકરિયાતે ITRમાં શું ધ્યાન રાખવું?

    નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક રિટર્ન ફાઈલ કરતી વખતે થયેલી એક સામાન્ય ભૂલના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે નોકરિયાત વર્ગના લોકોએ રિટર્ન ફાઈલ કરતી વખતે શું ધ્યાન રાખવું? ફૉર્મ-16 નથી મળ્યું તો ITR કેવી રીતે ફાઈલ કરશો? આવા તમામ સવાલોના જવાબ મેળવીશું ટેક્સ એક્સપર્ટ ધવલભાઈ લિબાણી પાસેથી..

  • ITR જાતે ફાઇલ કરો

    31 જુલાઈ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ઘણા લોકો ITR ફાઈલ કરતી વખતે જાણકારીના અભાવે ભૂલ કરી બેસે છે, અને છેવટે તેમનું રિફંડ અટવાઈ જાય છે. તો તમારા માટે મની9 લઈને આવ્યું છે સરળ ભાષામાં જાતે ITR ફાઈલ કરવા માટેનું માર્ગદર્શન.. આજે આપણે રિટર્ન ફાઈલ કરવા માટેની બેઝિક બાબતો સમજીશું ટેક્સ એક્સપર્ટ સીએ ધવલ લિંબાણી પાસેથી..

  • લેન્ડલોર્ડના PAN વગર કરી શકાય HRA ક્લેમ?

    જો લેન્ડલોર્ડ પાસે PAN કાર્ડ નથી તો HRAનો દાવો કરવા માટે રેન્ટ એગ્રીમેન્ટ અને ભાડાની રસીદ જરૂરી છે.. સાથે જ પ્રોપર રેન્ટ એગ્રીમેન્ટ અને બેંકિંગ ચેનલ દ્વારા ચૂકવણી કરવાથી કર્મચારીને HRAનો દાવો કરવામાં સરળતા રહેશે.