શાકભાજી સહિતની ચીજવસ્તુના ભાવ ઘટવાથી ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો (છૂટક મોંઘવારીનો દર) હળવો થયો છે અને 5 ટકાની નીચે પહોંચ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં છૂટક ફુગાવાનો દર 5.02 ટકા રહ્યો છે, જે છેલ્લાં 3 મહિનાનું સૌથી નીચલું સ્તર દર્શાવે છે. ટામેટાં સસ્તાં થવાથી ખાદ્ય મોંઘવારીનો દર પણ ઘટ્યો છે.
રિટેલ મોંઘવારીમાં થઇ શકે છે વધારો..સરકારે બેંકોને શું કહ્યું અને નોન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધની શું થઇ રહી છે અસર
રિટેલ મોંઘવારીમાં થઇ શકે છે વધારો..સરકારે બેંકોને શું કહ્યું અને નોન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધની શું થઇ રહી છે અસર
મોંઘવારી માંડ-માંડ ઘટવાની શરૂ થઈ હતી ત્યાં ફરી વધવાની શરૂઆત થઈ ચૂકી છે. જૂન મહિનામાં છૂટક મોંઘવારીનો દર 4.81 ટકા જાહેર થયો છે. ખાસ તો શાકભાજી, મસાલા અને કઠોળ મોંઘા થવાથી ફુગાવો વધ્યો છે.
છૂટક મોંઘવારીનો દર એપ્રિલમાં 4.7 ટકા થયો છે. ગ્રાહક-આધારિત ફુગાવાનો દર 18 મહિનાના તળિયે પહોંચી ગયો છે.
છૂટક મોંઘવારી (CPI based Inflation) કેટલી થઈ? શું ખાવાનું તેલ (Cooking Oil) ફરી મોંઘું થશે? UPIથી કયા દેશમાં થઈ શકશે Digital Payment?

સરકારના પશુપાલન અને ડેરી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ ગયા સપ્તાહે સંસદને જણાવ્યું હતું કે દેશમાં આ વર્ષે ઘાસચારાની ભારે તંગી છે.