Home >
બાળકને 18 વર્ષની ઉંમર સુધી સગીર ગણવામાં આવે છે. પણ તેના નામે કોઇ પણ પ્રકારની આવક થતી હોય તો તેણે ઇન્કમટેક્સ ભરવો પડશે.
જે સીનિયર સીટિઝન (SENIOR CITIZEN)ને વર્ષે કરપાત્ર આવક (TAXABLE INCOME) થાય છે, તેમના માટે ટેક્સ બચાવવાના વિવિધ વિકલ્પો વિષે જાણીએ આ વીડિયોમાં...
રાજ્યોને દર વર્ષે GST કમ્પન્સેશન હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી જે સહાય મળે છે, તેની મુદત જૂન 2022માં પૂરી થઈ રહી છે. જો આ વળતર બંધ થશે, તો રાજ્યો શું કરશે
પગારદાર વર્ગે (SALARIED CLASS) પણ એડવાન્સ ટેક્સ ભરવાની સ્થિતિ સર્જાતી હોય છે. આ અંગે આવકવેરા કાયદાના નિયમો (INCOME TAX RULES) શું કહે છે, તે જાણીએ...
લગભગ 1.5 કરોડ લોકો ગિગ વર્કર (GIG WORKER) છે. આવા લોકોની આવક પર કેવી રીતે લાગે છે ટેક્સ (TAX), તે જાણવા માટે જુઓ આ વીડિયો...
કેટલાક ટેક્સ પેયર્સ શેરના વેચાણથી થતા ફાયદા-નુકસાનને ઇનકમ ફ્રોમ બિઝનેસ એટલે કે કારોબારથી થતી આવકમાં તો કેટલાક તેને કેપિટલ ગેઇન્સમાં સામેલ કરે છે
રાજ્યોને દર વર્ષે GST કમ્પન્સેશન (GST COMPENSATION) હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી જે સહાય મળે છે, તેની મુદત જૂન 2022માં પૂરી થઈ રહી છે. તો હવે શું થશે?
15 વર્ષના લાંબા રોકાણ (INVESTMENT) માટે તૈયાર છો? જો જવાબ હા છે, તો PPFમાં રોકાણ યોગ્ય છે. ચાલો જાણીએ, તેની સાથે જોડાયેલાં 6 મહત્વના નિયમો અંગે.
જો તમે ધંધો કરો છો, અથવા સ્વ-રોજગારી છો અને ક્યાંય બચત નથી કરતાં, તો ટેક્સ (TAX) બચાવવા માટે PPF એક સારો રોકાણ-વિકલ્પ સાબિત થઈ શકે છે.
HUFનો અર્થ છે હિન્દુ અવિભાજિત પરિવાર એટલે કે Hindu Undivided Family. ટેક્સ ઘટાડવામાં HUF કેવી રીતે મદદરૂપ થઈ શકે તે જાણીએ આ વીડિયોમાં...