એસેટ એલોકેશન શું હોય છે અને કેવું હોવું જોઇએ?

એસેટ એલોકેશન એટલે કે એસેટ ફાળવણીનો અર્થ એ છે કે તમે તમારી risk profile અને goal અનુસાર એસેટ પસંદ કરો અને તેમાં રોકાણ કરો. એસેટ ફાળવણીનો અર્થ છે કોઇ પોર્ટફોલિયોને અલગ અલગ એસેટમાં વહેંચવો.

  • Team Money9
  • Last Updated : September 21, 2023, 09:43 IST
Published: September 21, 2023, 09:43 IST

એસેટ એલોકેશન શું હોય છે અને કેવું હોવું જોઇએ?