team money9

Team money9

https://images.money9.com/gujarati/wp-content/uploads/2023/05/resize-16835265471291094807logo1.png
 • Google Pay: પહેલા કરો શોપિંગ પછી ચૂકવો પૈસા! ઘણાં નવા ફીચર લાવી રહી પેમેન્ટ એપ

  Google Pay: પહેલા કરો શોપિંગ પછી ચૂકવો

  Googleની ડઝનેક સર્વિસિઝમાં Google Pay પણ એક છે, જે એક પેમેન્ટ પ્લેટફોર્મ છે. કંપનીએ આ અંગે કેટલાક નવા ફીચર્સ રજૂ કર્યા છે. તેમાં ત્રણ નવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે યુઝર્સ માટે ઓનલાઈન શોપિંગને સરળ અને સુરક્ષિત બનાવે છે.

 • શેરોમાં MFનું રોકાણ રેકોર્ડ હાઇ પર, FPIનું ઇન્વેસ્ટમેન્ટ 12 વર્ષના નીચલા સ્તરે

  શેરોમાં MFનું રોકાણ રેકોર્ડ હાઇ પર

  વિદેશી રોકાણકારો દ્વારા ઝડપથી પૈસા ઉપાડવા છતાં શેરબજાર અડિખમ છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ (MF) યોજનાઓમાં રોકાણમાં વધારો થવાને કારણે તેને ઘણો ટેકો મળ્યો છે. આનાથી શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓનો હિસ્સો વધારવામાં પણ મદદ મળી છે.

 • XUV 3XOના કયા વેરિએન્ટ્સની ડિલીવરી સૌથી પહેલા કરશે Mahindra, શેમાં લાગશે સમય?

  XUV 3XOના આ વેરિએન્ટની ઝડપી ડિલીવરી

  મહિન્દ્રાની કોમ્પેક્ટ SUV XUV 3XO ની ડિલિવરી કંપની દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. માહિતી અનુસાર, SUVની ડિલિવરી 26 મે 2024થી શરૂ થશે

 • Mercedesએ લોન્ચ કરી બે નવી કાર; AMG S63 E Performance અને Maybach GLS 600, જાણો કિંમત

  Mercedesએ લોન્ચ કરી બે નવી કાર

  દેશની પ્રીમિયમ લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મર્સિડીઝે ભારતીય બજારમાં 2 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. એક મોડલ એસ-ક્લાસમાં અને બીજું મેબેક કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યું છે. કંપનીએ સેડાન કાર અને એક SUV કારની અનવીલ કરી છે.

 • 14 જૂન બાદ શું ખરેખર બેકાર થઇ જશે જુના આધાર કાર્ડ? જાણો UIDAI શું કહે છે

  શું ખરેખર બેકાર થઇ જશે જુના આધાર કાર્ડ

  યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટેની ડેડલાઇન 14 જૂન આપી છે. એટલે કે આધાર કાર્ડને 14 જૂન સુધી જ અપડેટ કરી શકાશે, પરંતુ સમયમર્યાદા પછી, આધારમાં કોઈપણ અપડેટ માટે પૈસા ચૂકવવા પડશે.

 • હવે જલદી મળશે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ, સરકાર લોન્ચ કરશે આ ખાસ પોર્ટલ

  હવે જલદી મળશે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ

  હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટમાં આવતી સમસ્યાઓનો જલ્દી જ અંત આવવા જઈ રહ્યો છે. સરકારે લોકોની સુવિધા માટે નેશનલ ક્લેમ એક્સચેન્જ પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવા સેટલમેન્ટ પોર્ટલનો હેતુ ક્લેમના સેટલમેન્ટમાં થતા વિલંબને ઘટાડવાનો છે

 • વણજોઇતા કોલ્સ અને મેસેજ પર લગામ લગાવવાની તૈયારીમાં TRAI, બોલાવી હાઇલેવલ મીટિંગ

  વણજોઇતા કોલ્સ પર લગામ લગાવવાની તૈયારી

  અવારનવાર કોમર્શિયલ સંસ્થાઓ જેમ કે બેંકો, વીમા કંપનીઓ વગેરે તરફથી આવતા વણજોઇતા કોલ્સ અને મેસેજથી યૂઝર્સ પરેશાન થઇ રહ્યા છે. દિનપ્રતિદિન વધતી આ સમસ્યા પર લગામ લગાવવા માટે ટેલીકોમ ઓથોરિટી ટ્રાઇ મહત્વનું પગલું ભરવાની છે

 • સોનાના ભાવ વધવાથી મોંઘી થઈ આ સાડી, જાણો બંને વચ્ચેનું કનેક્શન

  સોના સાથે કાંચીપુરમ સાડીઓ પણ મોંઘી થઈ

  સોનાના ભાવ વધવાથી કાંચીપુરમ સિલ્ક સાડીની કિંમત 50% વધી ગઈ છે અને પરિણામે તેનું વેચાણ 20% ઘટી ગયું છે.

 • Beacon Trusteeship IPO ક્યારે ખુલશે, કેટલો છે પ્રાઈસ બેન્ડઃ જાણો તમામ વિગત

  વધુ એક SME IPO ખુલશે

  Beacon Trusteeship IPO: મુંબઈ સ્થિત બીકન ટ્રસ્ટીશિપ કંપનીનો SME IPO 28થી 30 મે દરમિયાન ખુલશે અને તેના શેરનું લિસ્ટિંગ NSE Emerge પ્લેટફોર્મ ઉપર થશે.

 • LIC Dhan Vriddhi Scheme: રિટર્નની ગેરન્ટી ધરાવતી આ પૉલિસી ગમે ત્યારે સરેન્ડર કરાવી શકશો, જાણો શું છે નિયમ

  LICએ ધન વૃદ્ધિ સ્કીમ પાછી ખેંચી

  LICની ધન વૃદ્ધિ સ્કીમ એક નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ પ્લાન છે. વીમાધારકને આ પ્લાનમાં જીવન વીમાની સાથે બચત કરવા મળે છે.