મ્યુચ્યુઅલ ફંડ્સ આવા IPOમાં કેમ રોકાણ કરી રહ્યા છે?

નવી કંપનીમાં રોકાણ કરવું જોખમી છે કારણ કે તેનો ટ્રેક રેકોર્ડ નથી હોતો અને તેમાં વધારે ઉતાર-ચડાવની શક્યતા રહેતી હોય છે. આવી કંપનીઓમાં રોકાણ અંગે એક્સપર્ટ સામાન્ય રોકાણકારોને પણ સાવચેત રહેવાની સલાહ આપે છે, તો પછી મ્યુચ્યુઅલ ફંડ્સ કેમ સાવધાની નથી રાખતા. જુઓ આ વીડિયોમાં.

  • Team Money9
  • Last Updated : December 5, 2023, 11:48 IST
Published: December 5, 2023, 11:48 IST

મ્યુચ્યુઅલ ફંડ્સ આવા IPOમાં કેમ રોકાણ કરી રહ્યા છે?