જાણો કેવી રીતે કરશો ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ

આજકાલ લોકો રોજીંદી નાણાકીય લેવડદેવડ માટે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ક્રેડિટ કાર્ડનો સમજણ વગરનો ધડાધડ ઉપયોગ ક્યારેક તમને દેવાની જાળમાં ફસાવી શકે છે. માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગ વખતે કઇ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી? ક્રેડિટ કાર્ડના લાભ-ગેરલાભ કયા છે? જુઓ આ રિપોર્ટમાં…

Published: July 28, 2023, 10:30 IST

જાણો કેવી રીતે કરશો ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ