નિરાંતનો શ્વાસ

  • નહીં તો, તમારે પૈસા ભરવા પડશે

    તમે જ્યારે ગેરન્ટર બનો છો ત્યારે બેન્ક તમને પણ લોન લેનાર તરીકે ગણે છે. ગેરન્ટર બાબતે અલગ અલગ બેન્કોમાં અલગ અલગ નિયમો હોય છે. પરંતુ એક વાત તો બધામાં ચોક્કસ હોય છે કે તમારે ગેરન્ટર બનવા માટે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઇએ.

  • હવે ગુમ નહીં થાય પોલિસી

    વીમા નિયમનકાર IRDAI એ વીમા પોલિસીઓને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે વીમા કંપનીઓ પણ ડિજિટલ ઇન્સ્યોરન્સ બહાર પાડશે.

  • શું છે EMIનો રુલ 30?

    તમા્રી દરેક ઇચ્છાને પૂરી કરવા માટે બજારમાં તમને ઇએમઆઇ એટલે કે સરળ માસિક હપ્તે લોન મળી જશે. લોનના ઓપ્શન ઉપલબ્ધ છે ફક્ત એટલા માટે તેને લઇ લેવામાં સમજદારી નથી.

  • EPFOનો નવો નિયમ શું છે?

    નવા નિયમ હેઠળ, જો કોઈ કર્મચારી નોકરી બદલે છે, તો તેણે જૂની સંસ્થામાંથી પીએફ ટ્રાન્સફર કરાવવા માટે કોઈ પેપરવર્ક કરવાની જરૂર નહીં રહે.

  • જેટલી સરળ, એટલી ખતરનાક

    જ્યારે પણ આપણને અચાનક પૈસાની જરૂર પડે છે અને આપણી પાસે પૈસા નથી હોતા તો આપણે પર્સનલ લોન માટે દોડીએ છીએ...પર્સનલ લોન મળવી સરળ છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ

  • ક્યાં ખોલવું જોઈએ ડીમેટ એકાઉન્ટ?

    તાજેતરના વર્ષોમાં ડીમેટ ખાતા ઘણી ઝડપથી વધ્યા છે. આનું કારણ છે સ્ટોક ઇન્વેસ્ટમેન્ટને લઇને લોકોમાં વધી રહેલી જાગૃતિ. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓ અને ફુલ-સર્વિસ બ્રોકિંગ કંપનીઓ બન્નેમાંથી ડીમેટ એકાઉન્ટ ક્યાં ખોલાવવું જોઈએ

  • રોકાણ માટે કેવા છે નવા યૂલિપ

    ટલીક વીમા કંપનીઓએ નવા યુનિટ લિંક્ડ વીમા પ્લાન એટલે કે ULIP રજૂ કર્યા છે. થોડા વર્ષો પહેલા સુધી, યુલિપમાં ભારે ભરખમ ચાર્જ વસૂલવામાં આવતા હતા...પરંતુ નવા યુલિપના ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે

  • ક્યારે શેર અનક્લેમ્ડ થાય?

    ઘણા લોકો રોકાણ તો કરે છે... પરંતુ તેની માહિતી તેમના પરિવારજનોને નથી આપતા... તેમના મૃત્યુ પછી, વર્ષો સુધી આ શેર પડ્યા રહે છે. તેને અનક્લેમ્ડ માનીને સરકારી ખાતામાં જમા કરી દેવામાં આવે છે

  • હવે આ રીતે કરાવો KYC

    સેબીએ KYC ડોક્યુમેન્ટેશનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1 એપ્રિલ 2024 થી લાગુ થઈ ગયા છે..ફેરફાર અનુસાર હવે કેટલાક સિલેક્ટેડ ડૉક્યુમેન્ટ સાથે જ ઈન્વેસ્ટર કેવાયસી કરાવી શકે છે.

  • બેંકો પીનલ ઇન્ટરેસ્ટ નહીં વસૂલી શકે

    લોન એકાઉન્ટ પર પીનલ ચાર્જિસ અંગે આરબીઆઈની ગાઇડલાઇન્સ 1 એપ્રિલ, 2024થી લાગુ થઇ ગઇ છે. નવી ગાઇડલાઇન્સથી એવા લોકોને રાહત મળશે જેઓ કોઈ કારણસર EMI ટાઇમ પર નથી ચૂકવી શકતા