પેન્શન નિયમનકારે નેશનલ પેન્શન સ્કીમ (NPS)નું આકર્ષણ વધારવા માટે કેટલાક ફેરફાર કર્યાં છે. આ ફેરફારથી NPSના ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે.
બેંક FDના ટેન્યોરના આધારે 5 થી 6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. બેંક ડિપોઝિટની સરખામણીમાં કોર્પોરેટ FDમાં 1.75 ટકા સુધીનું વધુ વ્યાજ મળી રહ્યું છે.
દેશમાં ક્રેડિટ કાર્ડની માંગ સતત વધી રહી છે. તેની બાકી રકમ પણ દર વર્ષે વધી રહી છે. પરંતુ પ્રતિ કાર્ડ વાર્ષિક ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો આવ્યો છે.
હોમ લોન EMIમાં મોડું કરશો તો તમારી નાણાંકિય સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. આનાથી ભવિષ્યમા કોઇપણ પ્રકારની લોન મળવી મુશ્કેલ થઇ જશે.
જો તમે ધંધો કરો છો, અથવા સ્વ-રોજગારી છો અને ક્યાંય બચત નથી કરતાં, તો તમારા માટે PPF એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
બેરોજગારીના સમયમાં વીમા એજન્ટોની સંખ્યા સતત વધી રહી છે. નવા એજન્ટ સૌથી પહેલા પોતાના સગાસંબંધી અને પરિચિતોને જ પૉલિસી ખરીદવા દબાણ કરે છે.
ડિજિટલ ગોલ્ડ એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો ન મ્યુચ્યુઅલ ફંડ ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે.
મોંઘવારી વધવાની સાથે જ તમારુ હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર પણ પર્યાપ્ત નથી રહેતું. મોટુ ઇન્સ્યૉરન્સ કવર ખરીદવું દરેક માટે રમતની વાત નથી.
દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આર્થિક સુરક્ષાની યોજનામાં લાવવા માટે સરકારે વર્ષ 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી