નિરાંતનો શ્વાસ

  • SIP: સ્ટેપ અપ કરો, રિટર્ન વધારો

    SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આના મારફતે તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો. તમે નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો, ભલે તે રૂ. 500 જેટલી નાની રકમજ કેમ ના હોય. તે સરળતાથી SIP તરીકે ઓળખાય છે. પણ, જો તમે તમારી રોકાણ પ્રક્રિયામાં સ્ટેપ-અપ એસઆઈપી ઉમેરો છો, તો તે તમારા વળતરને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે.

  • આવી રીતે તો રિજેક્ટ થશે ક્લેમ…

    સારવારમાં મોંઘવારીને જોતા હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી છે... તે તમને હોસ્પિટલના ખર્ચને કારણે તમારા ખિસ્સા ખાલી થવાથી બચાવે છે. પરંતુ ઘણી વખત હેલ્થ ઈન્સ્યોરન્સ હોવા છતાં તમે તેનો લાભ લઈ શકતા નથી...કારણ કે વીમા કંપની ક્લેમ ચૂકવવાનો ઈન્કાર કરી દે છે...પૉલિસીહોલ્ડર તરીકે, તમારે એવા કારણોથી સજાગ રહેવું જોઈએ,, જેના કારણે તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ નકારવામાં આવી શકે છે.

  • ચુકવણીમાં ચાલશે તમારી મરજી

    રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ સાથે જોડાયેલા નિયમોમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે.આ ફેરફારથી તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ પર પોઝિટિવ અસર થશે

  • વિલને પ્રોબેટ કરાવવાની જરૂર કેમ પડે છે?

    પ્રોબેટ કોર્ટમાં વિલની માન્યતાની પુષ્ટિ કરવાની કાનૂની પ્રક્રિયા છે. જો પ્રોપર્ટી અંગે કોઈ વિવાદ હોય અથવા વધુ દાવેદારો હોય, તો પ્રોબેટની જરૂર પડે છે. આજના વીડિયોમાં આપણે જાણીશું કે પ્રોબેટ કેમ જરૂરી છે અને તેની પ્રક્રિયા શું છે?

  • Loanમાં સમજો Credit Scoreનું મહત્વ

    જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક તમને સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર પૂછે છે. ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતા અથવા તમારા દેવાની ચૂકવણી કરવાની તમારી ક્ષમતાનું માપ છે. લોન આપતી વખતે આ એક મહત્વનું પરિબળ હોય છે. ક્રેડિટ સ્કોર એ એક 3-અંકનો સ્કોર છે, જે વિવિધ બ્યુરો અથવા ક્રેડિટ માહિતી કંપનીઓ દ્વારા અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. તેમાંથી, CIBIL સ્કોર સૌથી લોકપ્રિય છે. 700 થી 750 વચ્ચેનો ક્રેડિટ સ્કોર સારો ક્રેડિટ સ્કોર ગણાય છે. સારો ક્રેડિટ સ્કોર ઓછા વ્યાજ દરે લોન મેળવવાની તમારી તકો વધારે છે

  • લોનથી ભારે, લોનની ભૂલ

    બેંકો તમારા ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટના આધારે નક્કી કરે છે કે તમને લોન કે ક્રેડિટ કાર્ડ આપવું જોઇએ કે નહીં..ક્રેડિટ રિપોર્ટમાં નેગેટિવ ઇન્ફોર્મેશનને કારણે લોન મેળવવી મુશ્કેલ બની જાય છે

  • GREEN FD વિશે સાંભળ્યું છે?

    ગ્રીન ફિક્સ્ડ FDટમાં, નોર્મલ બેંક એફડીની જેમ, ગ્રાહકોને નિશ્ચિત સમયગાળા માટે ગેરંટેડ રિટર્ન મળે છે. તફાવત માત્ર ફન્ડ એલોકેશનમાં છે. ગ્રીન એફડી સ્કીમમાંથી બેંકો જે નાણાં એકત્ર કરે છે તેનો ઉપયોગ ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે

  • Gold Loan લેનારા ધ્યાન રાખો..

    ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઘણી નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ એટલે કે NBFC ડોર-ટુ-ડોર ગોલ્ડ લોનની સુવિધા પૂરી પાડી રહી છે. ગોલ્ડ લોન માટે એજ્યુકેશન કે પર્સનલ લોન જેવા વધુ કાગળની જરૂર પડતી નથી. પરંતુ ગોલ્ડ લોન લેતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે..

  • જલદી લોન ચુકવો, 3 ફાયદા મેળવો

    જ્યારે પૈસાની તાત્કાલિક જરૂરિયાત ઉભી થાય ત્યારે લોકો ઘણીવાર પર્સનલ લોન લેતા હોય છે. પરંતુ ઊંચા વ્યાજ દરને કારણે પર્સનલ લોન મોંઘી પડે છે.

  • FD જ કરાવવી છે તો આવી રીતે કરાવો

    જે લોકો જોખમ લેવા માંગતા નથી તેમના માટે FD એક સારો રોકાણ વિકલ્પ છે. … પરંતુ લોકોના રોકાણના લક્ષ્ય અલગ-અલગ હોય છે… અને તે મુજબ તમારા માટે યોગ્ય FD પસંદ કરવી જરૂરી છે… FD ઘણા પ્રકારની હોય છે… કઈ FDમાં ઈન્વેસ્ટ કરવું તે અંગેનો નિર્ણય ફાયદા અને ગેરફાયદાને સમજ્યા પછી લેવો જોઈએ… તો ચાલો જાણીએ વિવિધ FD વિશે જાણીએ..