નેગેટિવ ઇન્ફોર્મેશન કેટલા લાંબા સમય સુધી તમારા ક્રેડિટ રિપોર્ટમાં રહે છે?

બેંકો તમારા ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટના આધારે નક્કી કરે છે કે તમને લોન કે ક્રેડિટ કાર્ડ આપવું જોઇએ કે નહીં..ક્રેડિટ રિપોર્ટમાં નેગેટિવ ઇન્ફોર્મેશનને કારણે લોન મેળવવી મુશ્કેલ બની જાય છે

Published: April 3, 2024, 14:12 IST

નેગેટિવ ઇન્ફોર્મેશન કેટલા લાંબા સમય સુધી તમારા ક્રેડિટ રિપોર્ટમાં રહે છે?