દિવ્યાંગ બાળકો માટે કેટલું જરુરી છે એસ્ટેટ પ્લાનિંગ?

એસ્ટેટ પ્લાનિંગ એટલે કે ભવિષ્યની સુરક્ષા માટે રોકાણ, સંપત્તિનું વ્યવસ્થાપન અને વિતરણ... દિવ્યાંગ બાળકોને તેમની સંભાળ અને શિક્ષણ માટે સામાન્ય બાળકો કરતાં વધુ નાણાંની જરૂર પડે છે... તેમના માટે વધુ મિલકત વારસામાં છોડી રહ્યા હોવ તો ચિંતાઓ પણ વધી જાય છે. માટે જ દિવ્યાંગ બાળકો ધરાવતા પરિવારોને એસ્ટેટ પ્લાનિંગની ખાસ જરૂરિયાત હોય છે.

Published: September 22, 2023, 09:48 IST

દિવ્યાંગ બાળકો માટે કેટલું જરુરી છે એસ્ટેટ પ્લાનિંગ?