ખરાબ ક્રેડિટ સ્કોર લોન લેવામાં અડચણ બની રહ્યો છે? તો આવી રીતે સુધારો ક્રેડિટ સ્કોર

ક્રેડિટ સ્કોર અથવા CIBIL સ્કોર એ એક ઈન્ડિકેટર છે જે તમારી ક્રેડિટ હિસ્ટ્રી એટલે કે દેવા અને નાણાંના સંચાલનનો રેકોર્ડ દર્શાવે છે. તે 300થી 900ની વચ્ચે હોય છે. ક્રેડિટ સ્કોર 900ની જેટલો નજીક હશે, લોન મેળવવાની શક્યતાઓ તેટલી વધારે હોય છે.. ખરાબ ક્રેડિટ સ્કોર કેટલીક ટિપ્સ દ્વારા સુધારી શકાય છે..

Published: October 27, 2023, 15:04 IST

ખરાબ ક્રેડિટ સ્કોર લોન લેવામાં અડચણ બની રહ્યો છે? તો આવી રીતે સુધારો ક્રેડિટ સ્કોર