ઘણી બધી પ્રૉપર્ટી માટે એક જ વસિયત બનાવી ટાળો વિવાદ

વસિયત એટલે કે વિલ એ એક કાનૂની દસ્તાવેજ છે... જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિના મૃત્યુ પછી, તેની મિલકત તેની ઇચ્છા અનુસાર વહેંચવામાં આવે... જે વ્યક્તિના નામે વસિયત બનાવવામાં આવે છે, તે વસિયતનામું બનાવનાર વ્યક્તિ એટલે કે વસિયતકર્તા દુનિયામાં ના રહે ત્યારે સંપત્તિનો ઉત્તરાધિકારી બની જાય છે..

Published: November 1, 2023, 15:09 IST

ઘણી બધી પ્રૉપર્ટી માટે એક જ વસિયત બનાવી ટાળો વિવાદ